ટોક્યો પૅરાઑલિમ્પિક્સ : ભારતનાં સૌથી યુવા બૅડમિન્ટન ખેલાડી પલક કોહલી કોણ છે?
પ્રકાશિત
"મેં મારી ડિસૅબિલિટીને સુપર ઍબિલિટીમાં ટ્રાન્સફર્મ કરી છે." નાનકડી મુસીબતથી નાસીપાસ થઈ જનારા લોકો માટે ટોક્યો પૅરાઑલિમ્પિકમાં બૅડમિન્ટનની સ્પર્ધામાં ભારતનું પ્રતિનિધત્વ કરનાર પલક કોહલીના આ શબ્દો પ્રેરણાત્મક સાબિત થઈ શકે છે.
તેમનો જન્મ અવિકસિત હાથ સાથે થયો હતો. તેમ છતાં તેમણે ક્યારેય હાર ન માની અને આખરે હવે તેઓ ટોક્યો પૅરાઑલિમ્પિક્સમાં પહોંચનારા સૌથી યુવાન બૅડમિન્ટન ખેલાડી બની ગયાં છે.
જુઓ, પલકની પ્રેરણાદાયક જીવનગાથા, માત્ર બીબીસી ગુજરાતી સાથે.


ઇમેજ સ્રોત, MohFW, GoI


તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો