મોરબી : પુરુષપ્રધાન ઑટોમોબાઇલ સૅક્ટરમાં 15 વર્ષથી કામ કરતી મહિલાઓની કહાણી

વીડિયો કૅપ્શન, મોરબી : પુરુષપ્રધાન ઑટોમોબાઇલ સેક્ટરમાં 15 વર્ષથી કામ કરતી મહિલાઓની કહાણી
પ્રકાશિત

સામાન્ય રીતે ઑટોમોબાઇલ સૅક્ટરને પુરુષોનો વ્યવસાય ગણવામાં આવે છે પરંતુ આજે વાત કરીએ એ મહિલાઓની કે જેમનો છેલ્લાં પંદર વર્ષથી ઑટોમોબાઇલ ક્ષેત્રમાં દબદબો છે.

મોરબીની આ કંપની ગત 15 વર્ષથી ઈ-બાઇક બનાવી રહી છે અને તેની ફેક્ટરીમાં 90%થી વધુ યુવતીઓ કામ કરી રહી છે, પગભર બની પોતાની અને પરિવારની જવાબદારીઓ નિભાવી રહી છે.

જુઓ બીબીસી ગુજરાતીનો આ ખાસ વીડિયો અહેવાલ

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો