રાજકોટની એ યુવતી જે એકલપંડે હજારો કિમી સુધી ટ્રેન હંકારે છે

વીડિયો કૅપ્શન, રાજકોટની એ મહિલા ટ્રેનચાલક જેઓ એકલપંડેે હજારો કિમી દૂર ટ્રેન હંકારે છે
પ્રકાશિત

સરિતા કુશવાહા અને ભાવના ગોમેઈ નામની બે યુવતીએ ટ્રેન ચલાવીને મહિલા જગતને એક નવા જ ટ્રેક પર મૂકી દીધું છે.

બંને પશ્ચિમ રેલવે વિભાગની ઓખા-દહેરાદૂન ટ્રેનમાં લૉકોમોટિવ પાઇલટ તરીકે સમગ્ર ટ્રેનના સંચાલનની જવાબદારી સંભાળે છે.

સરિતા કુશવાહા છેલ્લાં 10 વર્ષથી તેમની ફરજ અદા કરી રહી છે.

તેમનાં મદદનીશ તરીકે ભાવના ગોમેઇ છેલ્લાં પાંચ વર્ષથી આસિસ્ટન્ટ લૉકોમોટિવ પાઇલટ બનીને સરિતાને સંતોષજનક સહકાર આપી રહી છે.

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો