પાકિસ્તાનના ભોંગમાં તૂટેલા ગણેશમંદિરનું પુનર્નિર્માણ છતાં હિન્દુઓ ભયમાં કેમ?

વીડિયો કૅપ્શન, પાકિસ્તાનના તૂટેલા મંદિરનું પુન:નિર્માણ તો થયું પરંતુ હિન્દુઓ હજુ દહેશતમાં
પ્રકાશિત

પાકિસ્તાનમાં રહીમયાર ખાન જિલ્લાના ભોંગ શરીફ શહેરમાં ગણેશમંદિર પર હુમલો કરાયો હતો.

આ વિસ્તારમાં સ્થિતિ શાંત હોવા છતાં એક પ્રકારનો ભયનો માહોલ છે.

અધિકારીઓએ મંદિરને પુનર્સ્થાપિત કર્યું છે પરંતુ સ્થાનિક હિન્દુઓ હજુ ભયમાં છે.

બીબીસી સંવાદદાતા શુમાયલા જાફરીનો અહેવાલ.

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો