હૈતીમાં ભયાનક ભૂકંપથી 1300નાં મૃત્યુ, લાખો બેઘર
પ્રકાશિત
કૅરેબિયન સમુદ્ર નજીક આવેલા નાનકડા દેશ હૈતી માટે ફરી એક વાર દુ:ખના દિવસો શરૂ થયા છે.
અત્યંત ગરીબ એવા હૈતીને ભૂકંપે ફરી એક વાર જમીનદોસ્ત કરી દીધું છે. અહીં ભયાનક ભૂકંપ આવ્યો છે જેના કારણે અનેક ઇમારતો પડી ગઈ છે.
ભૂંકપને કારણે અહીં મૃત્યુઆંક 1300ને પાર પહોંચી ગયો છે, 5000થી વધુ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે, જ્યારે લાખો લોકો બેઘર બની ગયા છે.
અહીં વિનાશનાં દૃશ્યો કંપારી છુટાવી દે છે. હજી ગત મહિને જ હૈતીના રાષ્ટ્રપતિની તેમના જ ઘરમાં ઘૂસીને હત્યા કરી દેવાઈ હતી.


ઇમેજ સ્રોત, MohFW, GoI


તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો