એક પૂતળું 8,000 કિલોમિટરની સફરે નીકળ્યું છે, જાણો શું છે સંદેશ?
પ્રકાશિત
તુર્કીમાં એક પ્રોજેક્ટ હેઠળ એક પૂતળું પગપાળા સફર પર નીકળ્યું છે.
આ પૂતળું સીરિયામાંથી વિસ્થાપિત થયેલા શરણાર્થીઓની પીડા દુનિયા ભૂલી ન જાય તે માટે હજારો કિલોમિટરની સફર ખેડશે.
આ પૂતળું બનાવનાર ગ્રૂપે આ પ્રોજેક્ટ મારફતે શું સંદેશ આપવાનો પ્રયત્ન કર્યો છે જુઓ આ વીડિયોમાં.



તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો