અફઘાનિસ્તાન : એ તસવીરો જે છડેચોક માનવતાના મોં પર તમાચો બની

પ્રકાશિત

કાબુલ છોડીને જવા માગતા અફઘાન પરિવારો ફસાયેલા છે. મોટાં ભાગનાં શહેરો તાબિબાનના કબજામાં છે, ઍરપૉર્ટ પર ફ્લાઇટ્સ બંધ છે અને શહેરમાં તાલિબાનના લડવૈયા હથિયાર લઈને ફરી રહ્યા છે.