You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
બિહારના મહિલા દલિત બૅન્ડની હાલત કોરોનામાં થઈ કફોડી, મહિલાઓ ફરી બની ગઈ ખેતમજૂર
પ્રકાશિત
વર્ષ 2014માં ચર્ચામાં આવેલા બિહારના મહિલા દલિત બૅન્ડની મહિલાઓ ફરીથી ખેતરોમાં મજૂરી કરવા મજબૂર છે.
કોરોનાને કારણે તેમને કામ મળતુ બંધ થઈ ગયું. હવે આ મહિલાઓ ફરીથી 150 રૂપિયા રોજ પર ખેતમજૂરી કરે છે.
આ મહિલાઓ વર્ષ 2013માં ચર્ચામાં આવી હતી. ઑગસ્ટ 2013માં પટના પાસે આવેલા દાનાપુરના ડીબ્રા ગામની 16 મહાદલિત મહિલાઓએ બૅન્ડ વગાડતા શીખવાનું શરૂ કર્યું હતું.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો