એ ઈરાની, જે સંતૂર પર વગાડે છે 'જન ગણ મન...'ની ધૂન

વીડિયો કૅપ્શન, ભારતીય રાષ્ટ્રગીત વગાડતાં ઈરાનનાં સંતૂરવાદિકા
પ્રકાશિત

તારા ગાહરેમાની મૂળે ઈરાનનાં છે અને તેમનાં માતાપિતા સાથે તહેરાનમાં રહે છે.

તારા ગાહરેમાની બે વર્ષ પહેલાં ગ્લોબલ ચાઇલ્ડ પ્રોડિજી ઍવૉર્ડના કાર્યક્રમ માટે ન્યૂ દિલ્હી આવ્યાં હતાં અને ત્યારે ત્યાં હૉલમાં જે લોકો હતા તેમણે ભારતીય રાષ્ટ્રગીત ગાવાનું શરૂ કર્યું. તેનાથી તેમને પ્રેરણા મળી હતી.

ત્યારથી તેમણે જાતે નક્કી કર્યું કે એક દિવસ તેઓ ભારતીય રાષ્ટ્રગીતને સંતૂર પર વગાડશે.

તેમને ભારતનાં પ્રાચીન સ્મારકો ગમે છે. તેમને તાજમહેલ, મહારાજા કાસલ, કુતુબમિનાર તથા અક્ષરધામ મંદિર પણ પસંદ છે.

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો