ગુજરાતમાં શું પાટીદાર અનામત આંદોલન ફરીથી શરૂ થશે? હાર્દિક પટેલની તેમાં શું ભૂમિકા હશે?
પ્રકાશિત
ગુજરાતમાં એક સમયે મોટાપાયે થયેલું પાટીદાર અનામત આંદોલન હવે ફરીથી શરૂ થવાના એંધાણ વર્તાઈ રહ્યા છે.
સરદાર પટેલ ગ્રૂપના અગ્રણી લાલજી પટેલે હવે ગુજરાતમાં શું કરવામાં આવશે તે અંગે બીબીસી ગુજરાતી સાથે વાતચીત કરી હતી.
આગામી સમયમાં આંદોલન ફરીથી શરૂ કરવાની જરૂરિયાત તેમજ તેમાં કઈ-કઈ સંસ્થાઓ સાથે આવશે અને હાર્દિક પટેલ, અલ્પેશ કથીરિયા સહિતના ચહેરાઓની શું ભૂમિકા રહેશે તે અંગે લાલજી પટેલે ચર્ચા કરી હતી.



તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો