You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
Independence Day : ભારત-પાકિસ્તાન વિભાજનનો ભોગ બનેલા લોકો કેવી રીતે લે છે પોતાના વતનની વર્ચ્યુઅલ મુલાકાત?
પ્રકાશિત
1947માં ભારત પાકિસ્તાનના વિભાજન વખતે કેટલાય લોકોને ઘર અને વતન છોડીને હિજરત કરવી પડી હતી.
એમાં કેટલાય લોકો એવા પણ હતા જેઓ વર્ષો સુધી વતન પરત નહોતા જઈ શક્યા.
'પ્રોજેક્ટ દાસ્તાન' હેઠળ ભારત-પાકિસ્તાન વિભાજનનો ભોગ બનેલા આવા કેટલાય લોકોને વર્ચ્યુઅલ રિયાલિટી મારફતે તેમનાં એ ઘર દેખાડાઈ રહ્યાં છે જેને છોડ્યાને 75 વર્ષનો સમય વીતી ગયો છે.
રિપોર્ટ - બુશરા ઓવૈસી નવી દિલ્હીથી અને યુકેથી ગગન સબરવાલ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો