અફઘાનિસ્તાનમાં બુરખા વિનાની આઝાદ મહિલાઓને ક્લિક કરનારાં ફોટોગ્રાફરની કહાણી

વીડિયો કૅપ્શન, અફઘાનિસ્તાનમાં બુરખા વિનાની આઝાદ મહિલાઓને ક્લિક કરનારાં ફોટોગ્રાફરની કહાણી
પ્રકાશિત

અફઘાનિસ્તાન માત્ર યુદ્ધ, બૉમ્બ અને હત્યાઓ માટે જ ઓળખાય છે પરંતુ આ કહાણી છે બુરખા પાછળ સંતાયેલી આઝાદી દર્શાવવાનો પ્રયત્ન કરતાં એક ફોટોગ્રાફરની.

તેમનું કહેવું છે કે તેઓ દુનિયા સામે અફઘાનિસ્તાનનો એ ચહેરો લાવવા માગે છે જે સમગ્ર વિશ્વ જોતું નથી.

તેઓ બુરખા પાછળ છૂપાયેલી મહિલાઓની આઝાદી અને તેમની દુનિયાને દુનિયા સામે લાવવા માગે છે.

line

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો.