એ યુવાન જેમના હાથ નથી છતાં પગથી કૅરમ રમી બન્યા સ્ટેટ ચેમ્પિયન

વીડિયો કૅપ્શન, હાથ નથી છતાં સ્વંય બન્યા કેરમમાં સ્ટેટ ચેમ્પિયન India
પ્રકાશિત

23 વર્ષના હર્ષદ ગોથાનકરને બંને હાથ નથી. જોકે આ ખામી તેમને સ્ટેટ લેવલ કૅરમ ચૅમ્પિયન બનતા ન રોકી શકી.

ક્રિકેટર સચીન તેંડુલકરે પણ તેમનો વીડિયો પોસ્ટ કર્યો,

જેમાં તેમણે લખ્યું કે હર્ષદને આ રીતે રમતા જોવા એ પ્રેરણાત્મક છે.

હર્ષદના પિતા એક રિક્ષા ડ્રાઇવર હતા, જેમણે તેમને સામાન્ય જીવન જીવતા શીખવ્યું.

હર્ષદને બંને હાથ નથી પરંતુ તેઓ એ બધાં જ કામ કરી શકે છે જે સામાન્ય લોકો કરી શકે.

હર્ષદ સોશિયલ મીડિયા ઉપર પણ ઘણા લોકપ્રિય છે.

line
કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો