You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
સાગર રબારી : આમ આદમી પાર્ટીમાં જોડાનાર ખેડૂત નેતાએ આંદોલન અને ગુજરાતના પૉલિટિક્સ પર શું કહ્યું?
પ્રકાશિત
ગુજરાતમાં આગામી વિધાનસભાની ચૂંટણી પહેલાં અનેક સામાજિક અગ્રણીઓ અને અન્ય લોકો આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. હવે આપમાં ખેડૂત નેતા સાગર રબારી જોડાયા છે.
સાગર રબારી ત્રણેક દાયકાથી ગુજરાતના જાહેરજીવનમાં ખેડૂતોના મુદ્દાઓ પર કામ કરી રહ્યા છે. તેમણે અનેક આંદોલનોમાં પણ ભાગ લીધો છે અને ખેડૂતોના મુદ્દાઓ પર ખૂબ નજીકથી કામ કર્યું છે.
હવે તેમને કેમ આપમાં જોડાવાની જરૂર પડી? હવે તેઓ કયા મુદ્દે સરકાર સામે કામ કરશે? આ મામલે તેમણે બીબીસી સંવાદદાતા તેજસ વૈદ્ય સાથે વાત કરી હતી.
સાગર રબારીની વિગતવાર મુલાકાત જુઓ વીડિયોમાં.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો