જાપાનના ગેઇશા કલાકારો કોણ છે અને કેમ લુપ્ત થઈ રહી છે તેમની કલા?
પ્રકાશિત
જાપાનનું નામ લેતાની સાથે તમારા મગજમાં અલગઅલગ વિચાર આવવા લાગશે પણ શું તમે જાપાની ગેઇશા વિશે જાણો છો?
ગેઇશા હંમેશાં નૃત્યકારો અને સંગીતકારોને આકર્ષે છે, તેઓ તેમની કળા વેચે છે.
જુઓ ગેઇશાની દિનચર્યા શું હોય છે અને તેમને તાલીમ કેવી રીતે આપવામાં આવે છે.
ગેઇશાના જીવન પરનો બીબીસીના અરવિંદ છાબડાનો આ ખાસ અહેવાલ.


ઇમેજ સ્રોત, MohFW, GoI


તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો