લૉકડાઉનના કારણે ભારતમાં કુપોષણનો ભોગ બનેલાં બાળકોની કહાણી
પ્રકાશિત
ઉત્તર ભારતમાં આવેલા હરિયાણાના ગામમાં લૉકડાઉન દરમિયાન પોષણયુક્ત ખોરાક મળવો મુશ્કેલ હતો.
એક વર્ષની સમરીનનું વજન બે મહિનાના બાળકથી પણ ઓછું છે.
ગત વર્ષે મહામારી દરમિયાન તેનો જન્મ થયો હતો.
સરકારી આંગણવાડી તરફથી ગરીબ પરિવારો માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી, પણ કોરોનાને કારણે એ પણ બંધ કરવામાં આવી હતી.


ઇમેજ સ્રોત, MohFW, GoI


તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો