You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાતમાં નિવાસી ડૉક્ટરો હડતાળ પર કેમ છે?
પ્રકાશિત
ગુજરાતમાં રેસિડેન્ટ ડૉક્ટરો છેલ્લા 7 દિવસથી ગુજરાત સરકાર વિરુદ્ધ હડતાળ પર છે. ડૉક્ટરોનો આરોપ છે કે કોવિડ દરમિયાન તેમને કરેલા વાયદાથી સરકાર ફરી ગઈ છે.
રેસિડેન્ટ ડૉક્ટરો એટલે એવા સ્નાતક ડૉક્ટરો જે ડૉક્ટરી પ્રૅક્ટિસ કરી રહ્યા હોય.
આ ડૉક્ટરોનું કહેવું છે કે કોવિડ ડ્યૂટીને લીધે તેમની તાલીમ પર અસર થઈ છે.
બીજી તરફ સરકાર ડૉક્ટરોની હડતાળને ગેરવાજબી ગણાવે છે અને તેને અટકાવવા માટે પગલાં લઈ રહી છે.
ગુજરાતમાં નિવાસી ડૉક્ટરોની માગણીઓ શું છે અને કેમ પડી હડતાળ જાણો વીડિયોમાં.
વીડિયો : ધર્મશ અમીન / રવિ પરમાર
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો