અભિનેતા રિતિક રોશન સાથે ડાન્સ કરનાર પોલીસનો ડાન્સ કરતો વીડિયો વાઇરલ

વીડિયો કૅપ્શન, પોલીસનો શાનદાર ડાન્સ કરતો વીડિયો વાઇરલ, Hrithik Roshan સાથે પણ કર્યો છે ડાન્સ
પ્રકાશિત

મુંબઈ પોલીસમાં કૉન્સ્ટેબલ અમોલ કાંબલે ડાન્સને કારણે સોશિયલ મીડિયામાં વાઇરલ થયા છે.

તેઓ 2004થી મુંબઈ પોલીસમાં છે. 39 વર્ષીય અમોલ કાંબલે હંમેશાં ડાન્સર બનવા માગતા હતા.

તેમણે પોલીસકર્મીઓ અને તેમના પરિવાર માટે આયોજિત ‘ઉમંગ’કાર્યક્રમમાં અભિનેતા ઋતિક રોશન સાથે સ્ટેજ પર ડાન્સ કર્યો હતો.

તેમના ઘરની છત તેમનો ડાન્સ ફ્લૉર છે.

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો