દિલ્હી નાંગલ ગૅંગરેપ કેસ : નવ વર્ષની બાળકી પર કથિત બળાત્કાર અને હત્યા, શું છે પીડિત પરિવારની માગ?

પ્રકાશિત

દિલ્હીના નાંગલ વિસ્તારમાં નવ વર્ષની બાળકી સાથે કથિત રીતે ગૅંગરેપ અને હત્યા બાદ મૃતદેહને સળગાવી દેવાનો મામલો સામે આવ્યો છે.

બાળકીના પરિવારજનો અને દલિત સંગઠનો આ મામલે વિરોધપ્રદર્શનો કરી રહ્યા છે.

પોલીસે હજી સુધી આ મામલે ચાર લોકોની ધરપકડ કરી છે.

પીડિત પરિવાર અને દલિત સંગઠનોની માગ શું છે, જુઓ આ રિપોર્ટમાં.

સલમાન રાવી/પીયૂષ નાગપાલ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો