10મા ધોરણના વિદ્યાર્થીએ ભંગારમાંથી કઈ રીતે બનાવી ગાડી?
પ્રકાશિત
શ્રીલંકાના સુંથરાલિંગમ પીરાનવને ભંગારમાંથી એક ત્રણ પૈડાંવાળી ગાડી બનાવી છે, જેને ટુક-ટુક એવું નામ આપ્યું છે.
પીરાનવન કહે છે કે તેને આ બનાવતા આઠ મહિના લાગ્યા હતા.
પીરાનવન દસમા ધોરણમાં ભણે છે અને આવી વસ્તુઓ બનાવવાનો તેને શોખ છે.
તેના દાદા પણ આવા કામમાં તેને મદદ કરે છે.


તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો