ચીન : વુહાનમાં ફરી કોરોનાએ દેખા દીધી સરકારે કોરોનાને ડામવા કેવો આદેશ કર્યો?

વીડિયો કૅપ્શન, ચીન : વુહાનમાં ફરી કોરોનાએ દેખા દીધી સરકારે કોરોનાને ડામવા કેવો આદેશ કર્યો?
પ્રકાશિત

કોરોના વાઇરસે પહેલીવાર જ્યાં દેખા દીધી એ ચીનનું વુહાન ફરી ચર્ચામાં છે.

હજી થોડા સમય અગાઉ વુહાનમાં જીવન સામાન્ય થઈ ગયું હતું. જોકે વુહાનમાં ફરી કોરોના વાઇરસે દેખા દેતા ચીની તંત્ર બેઠું થયું છે.

કોરોના વાઇરસના અમુક કેસ સામે આવતા ચીનના સત્તાધિકારીઓએ અંદાજે સવા કરોડની વસતી ધરાવનાર સમગ્ર વુહાન શહેરનું કોરોના ટેસ્ટિંગ કરવાનો નિર્ણય લીધો છે.

line
કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો