You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
વિજય રૂપાણીના જન્મદિવસે ભાજપે વડોદરામાં કતલખાનાં બંધ કેમ કરાવ્યાં?
પ્રકાશિત
ગુજરાતના મુખ્ય મંત્રી વિજય રૂપાણીના જન્મદિન પ્રસંગે વડોદરા ભાજપ દ્વારા કતલખાનાં બંધ રાખવાનો આદેશ કરાયો હતો.
બીજી તરફ મુસ્લિમ સમાજે પણ આ આદેશને આવકાર્યો હતો.
પરંતુ અમુક લોકોનું કહેવું છે કે આવી રીતે કતલખાનાં બધ કરાવવાંથી અન્ય લોકોની રોજીરોટી પર અસર પડે છે.
જુઓ શું છે સમગ્ર વિવાદ, માત્ર બીબીસી ગુજરાતી સાથે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો