ટોક્યો ઑલિમ્પિકના આયોજનમાં કેટલો ખર્ચ થાય છે અને તેમાંથી આયોજકોને શું મળે છે?
પ્રકાશિત
હાલમાં જાપાનના ટોક્યો ખાતે ઑલિમ્પિકનું આયોજન કરાયું છે. ઑલિમ્પિકના આયોજન માટે આયોજકો અબજો રૂપિયાનો ખર્ચ કરે છે.
પરંતુ આખરે આ રોકાણમાંથી આયોજકો વળતર મેળવી શકશે કે કેમ? અને જો હા તો એ વળતર કેટલું હશે?
શું ઑલિમ્પિકના આયોજન માટે કરેલું રોકાણ નફાકારક નીવડે છે?
જાણો આ તમામ સવાલના જવાબ માત્ર બીબીસી ગુજરાતી સાથે.



તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો