અફઘાનિસ્તાન : ત્રણ શહેરોના કબજા માટે તાલિબાન અને અફઘાન દળો વચ્ચે સંઘર્ષ

વીડિયો કૅપ્શન, અફઘાનિસ્તાનમાં ત્રણ મહત્ત્વના શહેરોના કબજા માટે તાલિબાન અને અફઘાન દળો વચ્ચે ભીષણ લડાઈ
પ્રકાશિત

દક્ષિણ અને પશ્ચિમ અફઘાનિસ્તાનનાં ત્રણ પ્રમુખ શહેરોમાં તાલિબાન અને સરકારી સુરક્ષાદળો વચ્ચે લડાઈ ચાલુ છે.

તાલિબાનના ચરમપંથીઓ ત્રણ શહેરોને પોતાના કબજામાં લેવા માગે છે.

કંદહારના કબજા માટેની લડાઈ ચાલુ છે અને પશ્ચિમમાં આવેલા હેરાતમાં પણ અફઘાન દળો અને તાલિબાન સામસામે છે.

જુઓ, આ સંઘર્ષને લગતા મહત્ત્વના સમાચાર માત્ર બીબીસી ગુજરાતી સાથે.

line
કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો