મુખ્ય મંત્રી વિજય રૂપાણીના જન્મદિન નિમિત્તે વજુભાઈ વાળા શું બોલ્યા?
પ્રકાશિત
ગુજરાતના મુખ્ય મંત્રી વિજય રૂપાણીનો આજે જન્મદિવસ છે, રૂપાણી આ સમયે ભાજપના વરિષ્ઠ નેતા વજુભાઈ વાળાના આશીર્વાદ લેવા માટે પહોંચ્યા હતા.
વજુભાઈ વાળાએ કહ્યું કે વિજયભાઈ યુવાવસ્થાથી માંડીને આજ સુધી પાર્ટીના કામમાં સતત સક્રિય રહ્યા છે.
વજુભાઈ વાળાએ વિજય રૂપાણી સાથેનાં સંસ્મરણો પણ વાગોળ્યાં હતાં.
તો ગુજરાતમાં રૂપાણી સરકારને પાંચ વર્ષ પૂર્ણ થતાં રાજકોટમાં સંવેદનાદિવસની ઉજવણી પણ કરાઈ હતી.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો