You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
પિરિયડ્સને લઈને લોકોમાં કેવી ખોટી માન્યતાઓ પ્રવર્તે છે?
માસિકસ્ત્રાવને લઈને ઘણી ગેરમાન્યતાઓ પ્રવર્તી રહી છે. ઘણા અલગ જ પ્રકારના નિયમો અને પીરિયડ્સ દરમિયાન સમાગમને લઈને પણ ઘણી ભ્રામક વાતો લોકોના મોઢે આપણે અવારનવાર સાંભળીએ છીએ.
સવાલો જેવા કે જો પીરિયડ્સ દરમિયાન સેક્સ કર્યું તો તમારા પાર્ટનરને પણ ઇન્ફેક્શન થવાનો ખતરો છે? જો તમે માસિક દરમિયાન ટેમ્પોનનો ઉપયોગ કરો છો તો તમારી રિપ્રોડક્ટિવ સિસ્ટમમાં ક્યાંક ખોવાઈ જાય છે? જ્યારે તમારા લગ્ન થઈ જાય ત્યારે માસિકનો દુખાવો જતો રહે છે?
જો હું પીરિયડ્સ દરમિયાન સેક્સ કરીશ તો મને એચઆઈવી એઇડ્સ થવાનો ખતરો નથી?
આ વીડિયોમાં આવા જ અમુક મુંઝવતા પ્રશ્નોનો જવાબ મેળવો કે આખરે વિજ્ઞાન શું કહે છે, હકીકત શું છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો