ચીનમાં આવી રેતીની સુનામી, ૩૦૦ ફૂટ ઊંચી દીવાલ બની રેતીનું તોફાન ત્રાટક્યું
પ્રકાશિત
ચીનના ડનહુંવાગ શહેરમાં રેતીની ભયાનક આંધી આવી હતી.
આ આંધીને કારણે અહીં લગભગ 300 ફૂટ ઊંચી રેતીની દીવાલ બની ગઈ હતી. અહીં આખા શહેરને આ તોફાને ઢાંકી દીધું હતું.
ચીનનો આ વિસ્તાર વિશ્વના પ્રખ્યાત ગોબી રણની પાસે આવેલો છે. જેના કારણે અહીં રેતીની આંધી આવે છે.



તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો