You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
પિતાએ બીજાં લગ્ન કરવા દીકરીને આશ્રમમાં મૂકી, તો દાદી કેસ લડી ફરી દીકરીને ઘરે લઈ આવ્યાં
પ્રકાશિત
આ અનોખી કહાણી છે દાદી અને પૌત્રીનાં મિલનની. બાળકીના પિતા શાંતિલાલના ચાર વર્ષ પહેલાં છૂટાછેડા થયા હતા.
બાદમાં તેમનાં બાળકો તેમનાં દાદી સાથે રહેતાં હતાં. પરંતુ એક દિવસ અચાનક પિતાએ બીજું લગ્ન કરવા પોતાની દીકરીને બાળ આશ્રમમાં છોડી દીધી. જ્યારબાદ દાદી પોતાની પૌત્રીને પરત લાવવા કોર્ટ પહોંચ્યાં.
જુઓ કેવી રીતે દાદી અને પૌત્રીનું મિલન થયું?
વીડિયો : ધર્મેશ અમીન/ પ્રીત ગરાલા
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો