જામનગર : એ સંસ્થા જે પ્રજ્ઞાચક્ષુઓને આપે છે કમ્પ્યુટરથી લઈને વણાટકામ સુધીની તાલીમ

વીડિયો કૅપ્શન, અહીં કમ્પ્યુટરથી લઈ કાપડ બનાવવા સુધી પ્રજ્ઞાચક્ષુઓ કેવી રીતે શીખી રહ્યા છે વિવિધ કામ?
પ્રકાશિત

જામનગરની આ સંસ્થા 50 વર્ષ કરતાં વધુ સમયથી હજારો પ્રજ્ઞાચક્ષુઓને આત્મનિર્ભર બનાવી સમાજમાં માનભેર જીવવા માટે સક્ષમ બનાવી રહી છે.

પ્રજ્ઞાચક્ષુઓ અન્ય લોકોની જેમ ખભેથી ખભો મિલાવી વિવિધ ક્ષેત્રમાં આગળ વધી શકે તે માટે કમ્પ્યૂટરની તાલીમથી લઈને વણાટકામ સુધીની વિવિધ તાલીમો આ સંસ્થા આપી રહી છે.

line
કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો