મીરાબાઈ ચાનુ : ઑલિમ્પિકમાં જતાં પહેલાં કેવી મુશ્કેલીમાંથી પસાર થયાં?

પ્રકાશિત

મીરાબાઈ ચાનુએ 21 વર્ષ બાદ ભારતને વેઇટલિફ્ટિંગમાં ઑલિમ્પિક મેડલ અપાવ્યો છે. તેમની જીત પર સમગ્ર દેશ ગર્વ કરી રહ્યો છે.

પરંતુ આ જીત સુધી પહોંચતા પહેલાં તેમણે ભારે મહેનત કરી છે, સંઘર્ષ કર્યો છે અને અનેક મુશ્કેલીઓનો સામનો કર્યો છે. ત્યાં સુધી કે તેમણે ખાવાપીવાનું છોડી દીધું હતું.

આ વીડિયોમાં જુઓ બીબીસી સાથેની તેમની ખાસ વાતચીત.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો