વેળાવદરમાં જ્યારે એક સાથે હજારો કાળિયાર રોડ પરથી પસાર થયાં

વીડિયો કૅપ્શન, વેળાવદરમાં જ્યારે એક સાથે આશરે હજાર કાળિયાર રોડ પરથી પસાર થયાં
પ્રકાશિત

ભાવનગર જિલ્લાના વેળાવદરમાં કાળિયાર અભયારણ્ય આવેલું છે.

અહીંના વિસ્તારમાં હાલ એક વીડિયો વાઇરલ થઈ રહ્યો છે. જેમાં એક સાથે હજારો કાળિયારો રોડને ક્રૉસ કરી રહ્યા છે. સોશિયલ મીડિયામાં લોકો આ વીડિયોની બહુ ચર્ચા કરી રહ્યા છે.

line
કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો