મહારાષ્ટ્રનું સાંગલી શહેર 60% પાણીમાં ડૂબી ગયું, હોડીથી લોકોનો બચાવ ચાલુ

પ્રકાશિત

મહારાષ્ટ્રમાં છેલ્લા કેટલાક સમયથી ભારે વરસાદ પડી રહ્યો છે અને તેના કારણે જનજીવન પણ પ્રભાવિત થયું છે.

મહારાષ્ટ્રના સાંગલી જિલ્લામાં ભારે વરસાદ બાદ સમગ્ર શહેર જાણે કે પાણીમાં ગરકાવ થઈ ગયું છે.

રસ્તાઓ અને ઘરોમાં વરસાદનાં પાણી ઘૂસી ગયાં છે. બીજી તરફ લોકોને બચાવવા માટે રાહત કામગીરી પણ ચાલુ છે.

બીબીસી સંવાદદાતા મયંક ભાગવતનો રિપોર્ટ.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો