You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
એ 'સુપરમૉડલ' જે હિજાબ પહેરે છે, મૉડલિંગ છોડી અન્ય મૉડલ માટે બન્યાં પ્રેરણા
ફૅશનજગત ગ્લૅમરથી ભરેલું હોય છે અને માનવામાં આવે છે કે સુંદરતા અને આકર્ષણના નક્કી કરેલા માપદંડ પ્રમાણે જ મૉડલોને સ્વીકાર કરવામાં આવે છે.
પરંતુ ફૅશનજગતની કેટલીક પરંપરાગત માન્યતાઓને પડકાર આપીને અમેરિકાનાં હલીમા ઍડન સુપરમૉડલ બન્યાં પણ પોતાની શરતે.
તેઓ હિજાબ પહેરે છે અને સાથે મૉડલિંગ પણ કરે છે. તેઓ અનેક મૉડલો માટે પ્રેરણા પણ બન્યાં છે.
પરંતુ હવે તેમણે ફૅશનજગતને અલવિદા કહી દીધું છે અને મૉડલિંગની દુનિયામાં થતાં ભેદભાવ વિશે ખુલ્લીને પોતાના વિચારો રજૂ કરી રહ્યાં છે.
તેમને આશા છે કે આના લીધે અન્ય મૉડલોને પણ હિંમત મળશે.
ટોચના ફૅશન ડિઝાઇનર ટૉમી હિલફિગર અને સુપર મૉડલ હલીમા ઍડનને બીબીસી એક મંચ પર લાવ્યું ત્યારે તેમણે શું શું કહ્યું?
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો