You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ઑપરેશન માટે રાખેલા ચાર લાખ રૂપિયા ઉંદરે કાતરી ખાધા, મજૂરી કરીને વૃદ્ધે પૈસા ભેગા કર્યા હતા
પ્રકાશિત
સવારે તમે ઊઠો અને તમને ખબર પડે કે તિજોરીમાં મૂકેલા તમારા ચાર લાખ રૂપિયા ઉંદરે કાતરી ખાધા છે તો શું કરશો?
આવું થયું છે તેલંગણાના એક વૃદ્ધ સાથે.
મહેબુબાબાદ જિલ્લાના ઇન્દિરાનગર અદિવાસી વિસ્તારમાં રહેતા રેંડિયા નામના આ વૃદ્ધ શાકભાજી વેચીને રોજીરોટી મેળવે છે.
તેઓ આ રૂપિયા લઈને બૅન્કમાં જતા તો તેમને જવાબ મળતો કે હવે આ રૂપિયા કોઈ કામના નથી.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો