હાર્દિક પટેલના પાટીદાર અનામત આંદોલનના સાથી નિખિલ સવાણી આપમાં જોડાઈ શું બોલ્યા?

વીડિયો કૅપ્શન, હાર્દિક પટેલના પાટીદાર અનામત આંદોલનના સાથી નિખિલ સવાણી આપમાં જોડાઈ શું બોલ્યા?
પ્રકાશિત

તાજેતરમાં જ કૉંગ્રેસમાંથી રાજીનામું આપી નિખિલ સવાણી આમ આદમી પાર્ટીમાં જોડાયા છે.

જોકે કૉંગ્રેસનું કહેવું છે કે તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ વીડિયોમાં જુઓ આપમાં જોડાયા બાદ નિખિલ સવાણી શું બોલ્યા?

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો