You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કૉંગો-બ્રૅઝાવિલ : 'જોશી' નામનો ગોરીલા વર્ષો સુધી બંધનમાં રહ્યા પછી જંગલમાં છોડાયો
પ્રકાશિત
જોશી નામનો ગોરીલા યુકેના સફારી પાર્કમાં વર્ષો સુધી બંધનમાં રહ્યો.
પરંતુ તેને હજારો કિલોમિટર દૂર કૉંગોના જંગલમાં મોકલવામાં આવ્યો છે.
વર્ષો સુધી સફારી પાર્કમાં કૃત્રિમ સુવિધાઓ વચ્ચે રહેલા જોશીને જંગલમાં પ્રાકૃતિક જીવન જીવવાનો મોકો મળશે.
જોશી જંગલોમાં શિકારનો વર્ષો જૂનો સિલસિલો ખતમ થયા બાદ ગોરીલાના જંગલમાં પુનર્વસન પ્રોજેક્ટનો ભાગ છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો