રાજકોટની એ ત્રણ યુવતીઓ જે વૃદ્ધાશ્રમના 150 વડીલોની સંભાળ લે છે

વીડિયો કૅપ્શન, રાજકોટની એ ત્રણ યુવતીઓ જે વૃદ્ધાશ્રમના 150 વડીલોની સંભાળ લે છે
પ્રકાશિત

વૃદ્ધાવસ્થામાં દરેક વ્યક્તિને સહારો અને સારસંભાળની જરૂર હોય છે પણ શું બધા માટે આ શક્ય હોય છે.

ના, કેટલાક વૃદ્ધો અલગઅલગ કારણસર એકલાં પડી જતા હોય છે અને કેટલાકને વૃદ્ધાશ્રમનો સહારો પણ લેવો પડે છે.

આ વીડિયોમાં જુઓ રાજકોટના એક એવા વૃદ્ધાશ્રમની વાત, જ્યાં રહેતા વડીલોની ત્રણ યુવતીઓ એ રીતે સેવા કરે છે જે કોઈ સગાં બાળકો પણ કદાચ ન કરે.

જુઓ કેવી રીતે વૃદ્ધાશ્રમમાં રહેતા વડીલો ખુશી વ્યક્ત કરે છે.

વીડિયો : બિપિન ટંકારિયા

line
કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો