દક્ષિણ આફ્રિકામાં જ્યારે એક માતા પોતાનાં જ બાળકને ઇમારત પરથી નીચે ફેંકવા મજબૂર બન્યાં

વીડિયો કૅપ્શન, દક્ષિણ આફ્રિકામાં જ્યારે એક માતા પોતાના જ બાળકને ઇમારત પરથી નીચે ફેંકવા મજબૂર બન્યાં
પ્રકાશિત

દક્ષિણ આફ્રિકા હાલ હિંસા, લૂંટ અને અરાજકતાનો સામનો કરી રહ્યું છે. દરમિયાન ડરબનથી કેટલાંક ચોંકવનારા દૃશ્યો સામે આવ્યા હતા.

અહીં એક મહિલાએ એક ઇમારતની છત પરથી પોતાની બાળકીને નીચે ફેકવી પડી, કારણ કે લૂંટારૂઓએ ઇમારતને આગ ચાંપી દીધી હતી. દક્ષિણ આફ્રિકાના અનેક શહેરોમાં લૂંટ-ફાટના દૃશ્યો જોવા મળી રહ્યા છે.

જેમાં ડઝનેકના મોત થયા છે જ્યારે કે 100થી વધુની ધરપકડ કરાઈ છે. વીડિયોમાં જુઓ કે હિંસાનું કારણ શું છે અને કેવી રીતે બાળકને બચાવાયું.

line
કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો