મુંબઈ : રહેવું ફૂટપાથ પર એમાં ઑનલાઇન કેવી રીતે ભણવું? પરિવાર માટે ઘરનું સપનું જોતી આસ્માની કહાણી

પ્રકાશિત

લૉકડાઉનને કારણે અનેક બાળકોનો અભ્યાસ છૂટી ગયો છે.

આ કહાણી છે મુંબઈની ફૂટપાથ પર પરિવાર સાથે રહેતી અસ્મા શેખની.

અસ્મા 12માં ધોરણમાં અભ્યાસ કરે છે. પરંતુ ફૂટપાથ પર રહેતી હોવાને કરાણે તેને ઑનલાઇન ભણવામાં ખૂબ અગવડોનો સામનો કરવો પડે છે.

અસ્મા ભણીને નોકરી કરવા માગે છે, જેથી તે પોતાના પરિવાર માટે એક ઘર ખરીદી શકે.

જુઓ અસ્માના સંઘર્ષની આ કહાણી વીડિયોમાં...

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો