You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
પંજાબી કિશ્ટૂ કે : યૂટ્યૂબ પર ધમાલ મચાવનારી છ વર્ષની બાળકી
પ્રકાશિત
મળો છ વર્ષની પંજાબી યૂટ્યૂબર કિશ્ટૂ ને. તેમને બે વર્ષની નાની વયથી જ બોલિયાં (પંજાબી લોકગીત)નો શોખ હતો.
તેમના વીડિયો ઘણા લોકપ્રિય થયા છે. સોશિયલ મીડિયા પર તેમના ઘણા પ્રશંસકો છે.
આ વીડિયોમાં જુઓ, કઈ રીતે નાની બાળકી પંજાબી લોકગીતની પરંપરાને આગળ ધપાવી રહી છે.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો