દાહોદના એ પ્રજ્ઞાચક્ષુ શિક્ષક ઘરે-ઘરે જઈને વિદ્યાર્થીઓને આપે છે શિક્ષણ

વીડિયો કૅપ્શન, દાહોદના આ પ્રજ્ઞાચક્ષુ શિક્ષક ઘરે-ઘરે જઈને વિદ્યાર્થીઓને આપે છે શિક્ષણ
પ્રકાશિત

કોરોનાકાળમાં રાજ્યના અંતરિયાળ વિસ્તારોમાં વિદ્યાર્થીઓને અભ્યાસમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

ત્યારે દાહોદના ખંગેલા ગામના પ્રજ્ઞાચક્ષુ શિક્ષક હેતલકુમાર કોઠારી વિદ્યાર્થીઓને શેરીએ-શેરીએ જઈને શિક્ષણ આપી રહ્યા છે.

તેમના સાથી શિક્ષક મિત્રની મદદથી રોજ સવારે શિક્ષણ આપવા માટે તેઓ નીકળી જાય છે.

line
કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો