અફઘાનિસ્તાન : એ મહિલા જેમને ગોળી વાગી તો પણ અધિકારો માટે લડત આપી
પ્રકાશિત
અફઘાનિસ્તાનનાં મહિલાઓના અધિકાર માટે અવાજ ઉઠાવનારાં શકીલા ઝરીનની સંઘર્ષગાથા અત્યંત પ્રેરણાદાયી છે.
નાની ઉંમરે પોતાના પરિવારના અત્યાચારનો ભોગ બન્યાં બાદ તેઓ હવે વિદેશમાંથી અફઘાનિસ્તાનનાં મહિલાઓની સ્થિતિ સુધારવા માટે કામ કરી રહ્યાં છે.
તેઓ અફઘાનિસ્તાનમાં મહિલાઓને કેવી પરિસ્થિતિઓનો સામનો કરવો પડે છે તે અંગે જાગૃતિ લાવવા માટે મથી રહ્યાં છે.
જુઓ તેમના સંઘર્ષની સંપૂર્ણ કહાણી વીડિયોમાં.



તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો