You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
સુરેન્દ્રનગરના રણવિસ્તારમાં માતા અને બાળકનું કુપોષણ કેવી રીતે કાબૂમાં લેવાયું?
પ્રકાશિત
સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકામાં માતા અને બાળમૃત્યુદર તેમજ અન્ય આરોગ્યસંબધી સમસ્યાઓ વધુ પ્રમાણમાં જોવા મળતાં ગુજરાતની એક સ્વયંસેવી સંસ્થાએ વિસ્તારમાં સ્વાસ્થ્યસુવિધાઓ પૂરી પાડવાની કામગીરી કરવાની જવાબદારી સ્વીકારી લીધી છે.
સેતુ આરોગ્ય ચૅરિટેબલ ટ્રસ્ટ, પોતાના પ્રયત્નો અને પોતાની આગવી પહેલ થકી સ્થાનિકોનાં જીવનમાં આમૂલ પરિવર્તન લાવવામાં સફળતા મળી છે.
અહીં ન માત્ર બાળકો અને માતાઓ પરંતુ વિસ્તારનાં અન્ય મહિલાઓ અને યુવતીઓ પણ સંસ્થાની મદદથી પોતપોતાનું સ્વાસ્થ્ય જાળવવા માટે જરૂરી સ્વાસ્થ્યસુવિધાઓ રાહત દરે મેળવી રહ્યાં છે.
જુઓ વીડિયો
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છે