ટોક્યો ઑલિમ્પિક : ગરીબીથી ગોલ સુધી, નેહા ગોયલની સંઘર્ષમય કહાણી

વીડિયો કૅપ્શન, તણાવભર્યા બાળપણ બાદ કઈ રીતે ઑલિમ્પિક ક્વોલિફાયર તરીક ઊભર્યા હૉકી પ્લેયર નેહા ગોયલ?
પ્રકાશિત

ભારતની મહિલા હૉકી ટીમ સતત બીજી વખત ઑલિમ્પિક્સ માટે ક્વૉલિફાઈ થઈ છે, જોકે ઑલિમ્પિકમાં ભારતીય મહિલા હૉકી ટીમને સફળતા નથી મળી.

આ વખતે ટોક્યો ઑલિમ્પિક્સ માટે પણ ભારતની મહિલા હૉકી ટીમ તૈયાર છે.

સંઘર્ષભર્યું બાળપણ, નશાખોર પિતા અને અત્યંત ગરીબ પરિવારમાંથી આવતા નેહા ગોયલનું ઑલિમ્પિકમાં રમવાનું સપનું પૂરૂં થવા જઈ રહ્યું છે. તેઓ પ્રથમ વખત ઑલિમ્પિકમાં રમવા જઈ રહ્યાં છે.

ત્યારે બીબીસી સંવાદદાતા વંદનાએ નેહા ગોયલ સાથે તેમના ઑલિમ્પિકમાં રમવાના સ્વપ્ન અને તેમના જીવનની સફર વિશે વાત કરી હતી.

line
કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો