You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે ટ્રાય કરશો 'ફિશ બિસ્કિટ'?
પ્રકાશિત
કોરોના મહામારીમાં લોકો પોતાની રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે પ્રયત્નો કરી રહ્યા છે ત્યારે પંજાબના લુધિયાણામાં આવેલી કૉલેજે બનાવ્યાં છે આ ખાસ ફિશ બિસ્કિટ.
કૉલેજ ઑફ ફિશરિઝે રોગપ્રતિકારક શક્તિ વધારવા બિસ્કિટ બનાવ્યાનો દાવો.
તેમનો દાવો છે કે આ બિસ્કિટ પ્રોટીનથી ભરપૂર છે. પ્રોટીન બિસ્કિટ બનાવવા માટે માછલીનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
પ્રોટીનની સાથે દાવો છે કે આ બિસ્કિટ ફાઇબરથી પણ સમૃદ્ધ છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો