રાજકોટ કોરોનામાં વર્ક ફ્રોમ હોમ બન્યું વર્ક ઇન કાર
પ્રકાશિત
કોરોના મહામારીમાં દુનિયાના કેટલાય દેશોમાં લોકો 'વર્ક ફ્રૉમ હોમ' કરતા થઈ ગયા છે.
રાજકોટનું આ યુગલ કારમાં ચલાવે છે હરતીફરતી ઑફિસ અને એ પણ ઇકોફ્રેન્ડલી રીતે.
તેમણે કારમાં સોલાર પૅનલ લગાવી છે અને પોતાનું કામ ચલાવી રહ્યા છે.
આ વીડિયોમાં મળો એ યુગલને જે કરી રહ્યું છે 'વર્ક ફ્રૉમ કાર'.



તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો