ફૅશન ડિઝાઇનિંગ : ઘાનાની એ વ્યક્તિ જે વેસ્ટ પ્લાસ્ટિકમાંથી બનાવે છે બેસ્ટ કપડાં

વીડિયો કૅપ્શન, ફૅશન ડિઝાઇનિંગ : ઘાનાની એ વ્યક્તિ જે વેસ્ટ પ્લાસ્ટિકમાંથી બનાવે છે બેસ્ટ કપડાં
પ્રકાશિત

ચારે બાજુ પ્લાસ્ટિકનો કચરો, આ સમસ્યા તો મોટાભાગના શહેરોની છે ભલે એ કોઈ પણ દેશ હોય.

પરંતુ આફ્રિકાના દેશ ઘાનાના એક ફૅશન ડિઝાઇનરને આ કચરાના નિકાલનો અનોખો આઇડિયા આવ્યો.

તેમણે પોતાના આઇડિયા પર કામ કર્યું અને પ્લાસ્ટિકથી ફૅશનેબલ કપડાં બનાવવા લાગ્યા.

તેમના કપડાની ઘણી ડિમાન્ડ છે.

જુઓ પ્લાસ્ટિકને કેવું નવું અને આકર્ષક રૂપ આપીને ઉપયોગી વસ્તુઓ બનાવી રહ્યા છે આ ડિઝાઇનર.

line
કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો