ભરૂચની એ અત્યાધુનિક લાઇબ્રેરી જે સોલાર ઊર્જાથી ચાલે છે

પ્રકાશિત

ગુજરાતના ભરૂચ શહેરની મધ્યમાં આવેલી આ ભવ્ય લાઇબ્રેરી જોતાં તમને કદાચ એવું લાગે કે તમે વિદેશની કોઈ લાઇબ્રેરી જોઈ રહ્યા છો.

હજારો પુસ્તકો સાથે સુંદર બાંધકામ ધરાવતી અને વિવિધ સુવિધાઓથી સજ્જ કે. જે. ચોક્સી લાઇબ્રેરી 1700 સ્કવેર મીટરમાં પથરાયેલી છે.

2008માં નિર્માણ પામેલી આ લાઇબ્રેરીમાં વીજળી માટે સોલારની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. આ લાઇબ્રેરીની મુલાકાત બીબીસી ગુજરાતી પર.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો