You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કર્ણાટકનાં એકમાં ગામની ગલીઓમાં જ્યારે પહોંચ્યો મગર
પ્રકાશિત
વન્યજીવો અને અન્ય પ્રાણીઓનું માનવવસાહતમાં આવી જવું એ કોઈ નવી વાત નથી. આવી જ એક ઘટના બની હતી કર્ણાટકમાં જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો હતો.
કર્ણાટકનાં ગામમાં એક મગર રસ્તા ઉપર ફરતો જોવા મળ્યો.
ગામની નજીક આવેલી નદીમાંથી નીકળેલો મગર ગામમાં ઘૂસી ગયો હતો. ડરી ગયેલા લોકોએ મદદ માટે વનવિભાગને જાણ કરતા વનવિભાગના અધિકારીઓએ આવીને મગરને પકડી નદીમાં છોડી મૂક્યો હતો.
જુઓ કેવી રીતે ગામમાં ફરતા આ મગરને વનવિભાગના અધિકારીઓએ કાબૂમાં કર્યો.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો