1 લાખ 20 હજાર રૂપિયામાં 12 કેરીઓ વેચનારી બાળકીની જિંદગી કેવી રીતે બદલાઈ?

વીડિયો કૅપ્શન, 1 લાખ 20 હજારમાં 12 કેરીઓ વેચનારી છોકરીની જિંદગી કેવી રીતે બદલાઈ?
પ્રકાશિત

11 વર્ષની આ બાળકીએ કેરીઓ વેચીને અભ્યાસ માટે સ્માર્ટફોન ખરીદ્યો છે. તુલસી જમશેદપુરમાં રહે છે, તેમનો પરિવાર ગરીબ છે.

ઑનલાઇન શિક્ષણને કારણે તે અભ્યાસ નહોતાં કરી શકતાં. પરિવાર પાસે તુલસી માટે મોબાઇલ ખરીદવાના પૈસા નહોતા.

મુંબઈના એક ઉદ્યોગપતીને તુલસીની મુશ્કેલી વિશે ખબર પડી. તેમણે તુલસી પાસેથી 1.2 લાખ રૂપિયાની કિંમતે ડઝન કેરીઓ ખરીદી જેથી તુસલી પોતાનો અભ્યાસ કરી શકે.

આ વીડિયોમાં જુઓ કેવી રીતે થયું આ અનોખું કામ?

line
કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો